Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Murder News: એસ.ટી. બસ ડેપોમાં ખૂની ખેલ, લિવ-ઈન પાર્ટનર ફૈઝલે કાજલને જાહેરમાં ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી

Bhavnagar Murder News: ભાવનગર શહેરમાં તહેવારના માહોલ વચ્ચે હચમચાવતી ઘટના સામે આવી છે. સાતમ-આઠમના પર્વ દરમિયાન શહેરના વ્યસ્ત એવા એસ.ટી. બસ ડેપો પરિસરમાં એક યુવતીની જાહેરમાં નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘૃણાસ્પદ ઘટનાના રુંવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી યુવક બેરહેમીથી હુમલો કરતો નજરે પડે છે.
bhavnagar murder news  એસ ટી  બસ ડેપોમાં ખૂની ખેલ  લિવ ઈન પાર્ટનર ફૈઝલે કાજલને જાહેરમાં ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી

Tags :
Advertisement

.

×