Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: જુગાર રમવા બેઠેલા શખ્સો પોલીસ રેડના ડરથી ભાગ્યા, કૂવામાં પડતા ત્રણ યુવકોના મોત

Bhavnagar News: ભાવનગર જિલ્લાના ઉખલા ગામના વાડી વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોએ કૂવામાં ડૂબી જવાથી પોતાના જીવ ગુમાવ્યા છે. આ અણધારી અને ગોઝારી દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
bhavnagar news  જુગાર રમવા બેઠેલા શખ્સો પોલીસ રેડના ડરથી ભાગ્યા  કૂવામાં પડતા ત્રણ યુવકોના મોત

Tags :
Advertisement

.

×