Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Rain : જગતના તાતની મહેનત માથે પડી! કમોસમી વરસાદે ભાવનગરના કેરી પકવતા ખેડૂતોની કમર તોડી

Bhavnagar Rain : ભાવનગર સહિતના જિલ્લામાં ગઈકાલે અચાનક  વાતાવરણ બદલાતા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ભાવનગર પંથકમાં બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવન સાથેના કમોસમી વરસાદે (Unseasonal Rain) બાગાયતી ખેતી કરતા ખેડૂતોની કમર તોડી નાખી છે.
bhavnagar rain   જગતના તાતની મહેનત માથે પડી  કમોસમી વરસાદે ભાવનગરના કેરી પકવતા ખેડૂતોની કમર તોડી
Advertisement
  • Bhavnagar Rain : વાવાઝોડાથી બાગાયતી પાકને નુકસાન
  • કમોસમી વરસાદ અને પવનથી કેરી પકવતા ખેડૂતોને મોટુ નુકસાન
  • કેરી તેમજ જુવાર, બાજરી સહિતના તૈયાર પાકમાં વ્યાપક નુકસાન
  • ભારે પવન સાથે માવઠાના કારણે ભાવનગરના ખેડૂતોની મહેનત પાણીમાં
  • ઉનાળુ પાકમાં મોટું નુકસાન થતા ભાવનગર પંથકના ખેડૂતો ચિંતાતૂર

Bhavnagar Rain : ભાવનગર સહિતના જિલ્લામાં ગઈકાલે અચાનક  વાતાવરણ બદલાતા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ભાવનગર પંથકમાં બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવન સાથેના કમોસમી વરસાદે (Unseasonal Rain) બાગાયતી ખેતી કરતા ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને કેરી (Mango) પકવતા ખેડૂતો માટે આ માવઠું (Mavthu) આશીર્વાદને બદલે આફત બનીને આવ્યું છે.

Tags :
Advertisement

.

×