Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે 2 સગી બહેનને લીધી અડફેટે, એકનું મોત

Bhavnagar : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. પૂર ઝડપે આવતા વાહનની અડફેટે આવતા અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભાવનગરમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
bhavnagar   વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે 2 સગી બહેનને લીધી અડફેટે  એકનું મોત
Advertisement
  • Bhavnagar : વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના
  • બાઈકચાલકે 2 બહેનોને લીધી અડફેટે
  • હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

Bhavnagar : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. પૂર ઝડપે આવતા વાહનની અડફેટે આવતા અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભાવનગરમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર ફરી એક વખત હિટ એન્ડ રન જેવી ગંભીર ઘટના સામે આવતા ચકચારી મચી હતી. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ સોલ્ટ સામે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે બાઈક ચલાવતા એક વ્યક્તિએ બે સગી બહેનોને અડફેટે લીધી હતી.

Tags :
Advertisement

.

×