Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

180 લોકોના તારણહાર બન્યા કેપ્ટન Smit Machchhar, મોરારીબાપુ અને રાજભા ગઢવીએ બહાદુરીના કર્યા વખાણ

Smit Machchhar: ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની ચર્ચા વચ્ચે કથાકાર મોરારીબાપુ અને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ તેમના શૌર્યને સલામ કરી છે. 180 લોકોના જીવ બચાવવા પોતાની જાતને જોખમમાં મૂકવા બદલ મોરારીબાપુએ સ્મિતના ધૈર્યને વંદન કર્યું અને તેમના પિતા સાથે વાત કરી. રાજભા ગઢવીએ પણ સ્મિતના સાહસ અને હનુમાન ચાલીસા પ્રત્યેની આસ્થાનો ઉલ્લેખ કરી વખાણ કર્યા.
180 લોકોના તારણહાર બન્યા કેપ્ટન smit machchhar  મોરારીબાપુ અને રાજભા ગઢવીએ બહાદુરીના કર્યા વખાણ
Advertisement

Indian Pilot Smit Machchhar: કથાકાર મોરારીબાપુ (Morari Bapu) એ ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારને શુભેચ્છા પાઠવી છે. સ્મિત મચ્છારે મુશ્કેલ પરિસ્થિતિમાં 180 લોકોના જીવ બચાવવા પોતાની જાતને જોખમમાં મૂકી હોવાનો ઉલ્લેખ કરતાં મોરારીબાપુએ તેમના શૌર્ય અને ધૈર્યને વંદન કર્યું છે. કેપ્ટન સ્મિતની બહાદુરીથી દેશનું મસ્તક ગૌરવથી ઊંચું થયું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Tags :
Advertisement

.

×