Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: થોરડીની તલાવડીમાં ડૂબ્યા વૃદ્ધ, ભારે વરસાદ વચ્ચે NDRF નું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ભાવનગરના થોરડી ગામે ભારે વરસાદને કારણે બાઈક પરથી પસાર થતા દિલીપભાઈ રાઠોડ તલાવડીમાં તણાઈ ગયા હતા. અન્ય બે વ્યક્તિઓ બચી ગયા છે. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પીએ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું છે. NDRF અને ફાયર વિભાગ દ્વારા વૃદ્ધને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
bhavnagar  થોરડીની તલાવડીમાં ડૂબ્યા વૃદ્ધ  ભારે વરસાદ વચ્ચે ndrf નું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Advertisement

Bhavnagar: ભાવનગર જિલ્લાના થોરડી (Thoradi) ગામ નજીક ભારે વરસાદને પગલે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ગામની તલાવડી પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા ત્રણ વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શોધખોળ (Search Operation) હાથ ધરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×