Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ટુ-વ્હીલરની અથડામણમાં નાની બાળકીનું મોત

ભાવનગર (Bhavnagar) શહેરના સીદસરથી શાંતિલાલ શાહ કૉલેજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં નાની બાળકીનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે તેમજ બાળકીના પરિવારજનો પણ આઘાતમાં છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. 108 ને જાણ કરતા ઘટના સ્થળે પોંહચી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
bhavnagar માં ગમખ્વાર અકસ્માત  ટ્રક અને ટુ વ્હીલરની અથડામણમાં નાની બાળકીનું મોત
Advertisement

Tags :
Advertisement

.

×