Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Ayurveda Paper Leak : જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS નું પેપર લીક થયાનો આક્ષેપ, જાણો કુલપતિ શું કહ્યું?

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષની પરીક્ષામાં ગંભીર પેપર લીકનો આક્ષેપ સામે આવ્યો છે. 20 જુલાઈએ લેવાયેલ શલ્યતંત્ર વિષયનું પ્રશ્નપત્ર વાયરલ થતાં વાઇસ ચાન્સેલર નરેશ જૈને ત્રણ અધિકારીઓની તપાસ સમિતિ નીમી છે. ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે વર્ષ 2023 ના કાયદા હેઠળ દોષિતોને 10 વર્ષ સુધીની સજાની ખાતરી આપી છે.
gujarat ayurveda paper leak   જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં bams નું પેપર લીક થયાનો આક્ષેપ  જાણો કુલપતિ શું કહ્યું
Advertisement

Gujarat Ayurveda Paper Leak : ગુજરાતના ઉચ્ચ શિક્ષણ જગતમાં ફરી એકવાર પ્રશ્નપત્ર ફૂટવાનો ગંભીર મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સત્તાવાર અહેવાલો અનુસાર,Gujarat Ayurveda Paper Leak વિવાદ હેઠળ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ના ત્રીજા વર્ષની પરીક્ષાના એક મહત્વપૂર્ણ વિષયનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર સમય પહેલાં વાયરલ થયું હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×