Gujarat: ભાવનગરમાં બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થતા અમદાવાદમાં રેલો આવ્યો
Gujarat: ભાવનગરમાં બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં રૂ.200ની 343 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે. તથા LCB પોલીસે કુલ રૂ.55 હજાર 800નો મુદ્દામાલ ઝડપ્યો છે. બાતમીના આધારે તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહ સામે કાર્યવાહી કરાઇ છે. આરોપી બનાવટી નોટો બજારમાં વટાવે તે પહેલા ઝડપ્યો છે. તથા પોલીસે અજય ઉર્ફે ઘુઘા બુધેલીયા સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ચિંતન કનોજીયાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement
- Gujarat: રૂ.200ની 343 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાયો
- LCB પોલીસે કુલ રૂ.55 હજાર 800નો મુદ્દામાલ ઝડપ્યો
- પોલીસે અજય ઉર્ફે ઘુઘા બુધેલીયા સામે કાર્યવાહી હાથ ધરી