Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Laththa Kand માં વધુ એક આરોપી ઝડપાયો, 8 દિવસના રિમાન્ડ મંજૂર

ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે તપાસનો દોર વધુ એક આરોપી સુધી પહોંચ્યો છે. SMCએ ઈશ્વરભા દેવરાજભા ગઢવીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ એજન્સીએ લાંબા રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટના નિર્ણય બાદ હવે આરોપીની પૂછપરછ માટે મર્યાદિત સમય મળ્યો છે.
bhavnagar laththa kand માં વધુ એક આરોપી ઝડપાયો  8 દિવસના રિમાન્ડ મંજૂર
Advertisement

Bhavnagar Laththa Kand: ભાવનગરમાં ચર્ચામાં રહેલા લઠ્ઠાકાંડ (Bhavnagar Laththa Kand)મામલે તપાસ એજન્સીને વધુ એક સફળતા મળી છે. SMC દ્વારા કેસમાં વધુ એક આરોપી ઈશ્વરભા દેવરાજભા ગઢવીને ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ બાદ તેને રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની વધુ પૂછપરછ જરૂરી હોવાનું જણાવી SMC દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×