Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCને મળી મોટી સફળતા, મિથેનોલનો જથ્થો દિલ્હીથી મોકલાયોનો ખુલાસો

ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં હવે એક મહત્વની કડી રાજ્યની બહાર સુધી પહોંચી છે. તપાસ એજન્સીઓને મિથેનોલના જથ્થાના સ્ત્રોત અંગે મહત્વની માહિતી મળ્યા બાદ દિલ્હીમાં કાર્યવાહી કરવામાં આવી. ત્રણ લોકોની ધરપકડ સાથે જથ્થાની હેરફેરનો માર્ગ પણ તપાસ હેઠળ આવ્યો છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં smcને મળી મોટી સફળતા  મિથેનોલનો જથ્થો દિલ્હીથી મોકલાયોનો ખુલાસો
Advertisement

Bhavnagar Laththakand Methanol: ભાવનગર લઠ્ઠાકાંડ (Bhavnagar Hooche Tragedy)ની તપાસમાં સ્પેશિયલ મેડિકલ કમિટી (SMC)ને મહત્વની કડી હાથ લાગી છે. તપાસમાં લઠ્ઠા બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલો મિથેનોલ (Methanol)નો જથ્થો દિલ્હીથી મોકલાયો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પોલીસે દિલ્હીમાં કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×