Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: મહુવામાં સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ, અન્ય એક શખ્સે વીડિયો ઉતારી વાયરલ કર્યો

મહુવામાં સગીરા સાથે બનેલી ઘટનાની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી તેજ બની છે. મામલો સામે આવવામાં એક વાયરલ વીડિયોની ભૂમિકા મહત્વની રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પરિવારજનો સુધી વીડિયો પહોંચ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ થઈ.
bhavnagar  મહુવામાં સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ  અન્ય એક શખ્સે વીડિયો ઉતારી વાયરલ કર્યો
Advertisement

Bhavnagar Mahuva Minor Case:  ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva)માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદને પગલે ચકચાર મચી છે. ફરિયાદ મુજબ સગીરાનું અપહરણ કરી બે શખ્સોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં અન્ય એક શખ્સે બારીમાંથી વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ કરી દીધો હોવાનો પણ આક્ષેપ છે.

Tags :
Advertisement

.

×