Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: ઈવા કોમ્પ્લેક્સમાં SEBIના દરોડા, 1500 કરોડના કૌભાંડ સાથે કનેકશનની આશંકા

ભાવનગરના ઈવા કોમ્પ્લેક્સમાં આવેલી ઈકોનો બ્રોકિંગ ઓફિસ પર સેબી દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા છે. વર્ષ 2023ના 1500 કરોડના SMS સ્ટોક ટીપ કૌભાંડ સાથે સંકળાયેલા આ કેસમાં છેલ્લા 7 કલાકથી સઘન તપાસ ચાલી રહી છે.
bhavnagar  ઈવા કોમ્પ્લેક્સમાં sebiના દરોડા  1500 કરોડના કૌભાંડ સાથે કનેકશનની આશંકા
Advertisement

SEBI raid in Bhavnagar: ગુજરાતના નાણાકીય અને વેપારી કેન્દ્ર ગણાતા ભાવનગર (Bhavnagar] શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના પ્રખ્યાત ઈવા કોમ્પ્લેક્સ (Eva Complex] માં આવેલી ઈકોનો બ્રોકિંગ (Econo Broking] ની ઓફિસ પર સેબી (SEBI - Securities and Exchange Board of India] દ્વારા ઓચિંતા દરોડા (SEBI Raid] પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2023ના ચકચારી 1500 કરોડ રૂપિયાના SMS સ્ટોક ટીપ કૌભાંડ (SMS Stock Tip Scam] સાથે આ રેડનું સીધું કનેક્શન હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×