Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Highcourt નો ઐતિહાસિક ફેંસલો, પાલિતાણામાં વૃક્ષો કાપવાના આરોપી બે ફોરેસ્ટ ગાર્ડને 1,700 વૃક્ષો વાવવાની શરતે જામીન

ભાવનગરના પાલિતાણા સ્થિત રાજસ્થળી બીટમાં ગેરકાયદે વૃક્ષો કાપવાના કેસમાં ચકચારી કેસ સામે આવ્યો છે. હાઈકોર્ટે આરોપી બે ફોરેસ્ટ ગાર્ડ કલ્પેશ ડાભી અને કરશન ગોહિલને 15 દિવસમાં પોતાના ખર્ચે 1,700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી જતન કરવાની શરતે જામીન આપ્યા છે. વૃક્ષારોપણમાં બેદરકારી દાખવ્યે જામીન રદ કરવાની અદાલતે કડક ચેતવણી આપી છે.
gujarat highcourt નો ઐતિહાસિક ફેંસલો  પાલિતાણામાં વૃક્ષો કાપવાના આરોપી બે ફોરેસ્ટ ગાર્ડને 1 700 વૃક્ષો વાવવાની શરતે જામીન
Advertisement

Gujarat Highcourt  : ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાંથી પર્યાવરણ અને ન્યાયતંત્ર સાથે જોડાયેલો એક સીમાચિહ્નરૂપ ચુકાદો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજસ્થળી બીટમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવાના ગુનામાં પકડાયેલા બે ફોરેસ્ટ ગાર્ડને પોતાના ખર્ચે 1 ,700 વૃક્ષો વાવી ત્રણ વર્ષ સુધી જતન કરવાની અનોખી શરતે નિયમિત જામીન મંજૂર કર્યા છે.

Tags :
Advertisement

.

×