Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IMD Alert: બગસરામાં કરા અને જામનગરમાં વરસાદી ઝાપટાં, આગામી 3 કલાક ભારે

Unseasonal Rain Gujarat: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણ પલટાયું છે. અમરેલીના બગસરામાં કરા સાથે અને જામનગરમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની 'નાઉકાસ્ટ' આગાહી કરી છે. 18 થી 20 માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાં 60 કિમીની ઝડપે પવન અને માવઠાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
imd alert  બગસરામાં કરા અને જામનગરમાં વરસાદી ઝાપટાં  આગામી 3 કલાક ભારે
Advertisement
  • IMD Alert: સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • જામનગર, અમરેલી અને બગસરમાં કમોસમી વરસાદી ઝાપટાં
  • રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે કરી આગાહી
  • આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર
  • સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ
  • 40 થી 60 કિમી પ્રતિ કલાક સુધી તેજ પવન ફૂંકાવાની શક્યતા
  • ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની કરાઇ આગાહી
  • ખેડૂતો અને માછીમારોને ખાસ સાવચેતી રાખવાની અપીલ

IMD Alert: ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ (IMD Alert) ની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર (Saurashtra) ના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) ખાબક્યો છે. ખાસ કરીને જામનગર (Jamnagar) અને અમરેલી (Amreli) જિલ્લામાં આકાશી આફત ઉતરી હોય તેમ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

Tags :
Advertisement

.

×