Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: ભાવનગરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી, શહીદ પરિવારના બાળકો માટે રૂ. 1.11 લાખની સહાય

ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માજી સૈનિકો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું બહુમાન કરાયું હતું. ટ્રસ્ટ વતી પંકજભાઈ ભાયાણીએ ધ્વજવંદન કર્યું હતું. શહીદ પરિવારોના બાળકોના ઇનામ વિતરણ માટે રૂ. 1,11,111ની સહાય પણ આપવામાં આવી હતી.
bhavnagar  ભાવનગરમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી  શહીદ પરિવારના બાળકો માટે રૂ  1 11 લાખની સહાય
Advertisement

Independence Day Celebration in Bhavnagar: ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશ અને માતૃભૂમિ પ્રત્યે પોતાની ફરજ બજાવી ચૂકેલા ભાવનગર જિલ્લાના માજી સૈનિકો તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન દેશભક્તિ અને સૈનિકોના સન્માનની ભાવના સાથે કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×