Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jesar Electric Shock : ભાવનગરના જેસરના કોટામોઇ ગામે ખેતરના શેઢે વીજ કરંટથી યુવતીનું કરુણ મોત

જેસર તાલુકાના કોટામોઇ ગામે રાત્રે શૌચ માટે ગયેલી મનિષાબેન કવાડ ખેતરના સેઢે મૂકેલા વીજ કરંટની ઝપેટમાં આવી જતાં કરુણ મોત નીપજ્યું હતું. પરિવારે વાડી માલિક રમુભાઈ ભીમજીભાઈ સામે કડક સજાની માંગ કરી છે. મોટા ખૂટવડા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.
jesar electric shock   ભાવનગરના જેસરના કોટામોઇ ગામે ખેતરના શેઢે વીજ કરંટથી યુવતીનું કરુણ મોત
Advertisement

Jesar Electric Shock : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોઇ ગામમાં ખેતરમાં ગેરકાયદે વીજ વાયરના સંપર્કમાં આવતાં કરુણ ઘટના સામે આવી છે. રાત્રિના સમયે શૌચક્રિયા અર્થે ગયેલી મનિષાબેન કવાડ નામની યુવતી ખેતરના શેઢે લગાવેલા જીવંત વીજ કરંટની ઝપેટમાં આવી જતાં સ્થળ પર જ મોતને ભેટી હતી. સવારે જાણ થતાં પરિવારે વાડી માલિક સામે કડક સજાની માંગ કરી છે.

Tags :
Advertisement

.

×