Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ખજૂરભાઈનો અસલી ચહેરો સામે લાવ્યાનો લાલા આહીરનો દાવો, અપશબ્દો અને નાણાકીય લેવડ-દેવડની Audio Clip Viral

Nitin Jani- Lala Ahir Controversy: સોશિયલ મીડિયા સ્ટાર લાલા આહીર (Lala Ahir) અને નીતિન જાની (Nitin Jani) વચ્ચે વિવાદ વકર્યો છે. લાલા આહીરે એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે જેમાં ખજૂરભાઈ અપશબ્દો બોલતા અને પોલીસ-વકીલને રૂપિયા આપવાની વાત કરતા સંભળાય છે. સપોર્ટ વીડિયો ન બનાવવા મુદ્દે શરૂ થયેલો આ ઝઘડો હવે પર્સનલ એટેક અને કાયદાકીય ગૂંચવણો સુધી પહોંચ્યો છે.
ખજૂરભાઈનો અસલી ચહેરો સામે લાવ્યાનો લાલા આહીરનો દાવો  અપશબ્દો અને નાણાકીય લેવડ દેવડની audio clip viral
Advertisement
  • Audio Clip Viral: લાલા આહીર અને નીતિન જાની વચ્ચે સોશિયલ વોર
  • લાલા આહીરે ખજૂર વિરુદ્ધ નવો વીડિયો મૂક્યો
  • વીડિયોમાં ખજૂર સાથે વાતચીતની ઓડિયો ક્લીપ મૂકી
  • ઓડિયો ક્લીપમાં નીતિન જાની બોલી રહ્યો છે અપશબ્દો
    સપોર્ટમાં વીડિયો ન મૂકવા બાબતે થયો વિવાદ
    રૂપિયા લઈ નીકળી જવાની ઓડિયોમાં વાત
    પોલીસ અને વકીલને રૂપિયા આપવાની ચર્ચા
    સોશિયલ મીડિયા પર બંનેના સમર્થકો આમને-સામને

Audio Clip Viral: ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં બે જાણીતા ચહેરાઓ વચ્ચે મોટું યુદ્ધ છેડાયું છે. જાણીતા સમાજસેવી નીતિન જાની (Nitin Jani), જેઓ 'ખજૂરભાઈ' તરીકે ઓળખાય છે, અને લાલા આહીર (Lala Ahir) વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. લાલા આહીરે તાજેતરમાં એક નવો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે, જેમાં તેણે નીતિન જાની સાથેની કથિત ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ (Audio Clip) જાહેર કરી છે. આ ક્લિપમાં નીતિન જાની કથિત રીતે અપશબ્દો (Abusive Language) બોલતા સંભળાય છે, જેને કારણે તેમના ચાહકોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×