Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: સરકારી યોજનાના નામે મોટું કૌભાંડ! રમતગમતનું આખું મેદાન ખોદી નાખ્યું!

Bhavnagar News: ભાવનગરના પરવડી ગામ નજીક વર્ષ 2018૮માં રમતગમત માટે ફાળવાયેલા મેદાનમાં સુજલામ સુફલામ યોજનાની આડમાં મોટું ગેરકાયદે ખનન કૌભાંડ આચરવામાં આવ્યું છે. નિયત જગ્યાના બદલે મેદાનમાંથી અંદાજે 1700 થી વધુ ગાડી માટી બારોબાર વેચી દેવાઈ હતી. જાગૃત નાગરિક વિશાલભાઈ પરમારે ધ્યાન દોરતા ખનીજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પંચરોજકામ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
bhavnagar news  સરકારી યોજનાના નામે મોટું કૌભાંડ  રમતગમતનું આખું મેદાન ખોદી નાખ્યું
Advertisement

Bhavnagar News: ભાવનગરના પરવડી ગામ નજીક સરકારી યોજનાના ઓઠા હેઠળ એક ચોંકાવનારું ખનન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અહીં સ્થાનિક યુવાનો અને રમતવીરો માટે ફાળવવામાં આવેલા ખેલકૂદના મેદાનમાં મોટા પાયે ગેરકાયદે ખનન કરીને કિંમતી માટી વેચી મારવાના આક્ષેપ બાદ ખળભળાટ મચ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજૂર થયેલી નિયત જગ્યાના બદલે ભૂમાફિયાઓએ રમતગમતના મેદાનને જ નિશાન બનાવી દેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×