Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: જાહેરમાં યુવાનને પતાવી દેવાયો! ASP અને DYSP સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો

Bhavnagar: ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઘોઘા (Ghogha) તાલુકાના વાળુકડ ગામમાં એક યુવાનની નિર્મમ હત્યા (Murder) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે વાળુકડ ગામના રહેવાસી રવિ રબારી (Ravi Rabari) પર છરીના તીક્ષ્ણ ઘ મારીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી.
bhavnagar  જાહેરમાં યુવાનને પતાવી દેવાયો  asp અને dysp સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો
Advertisement
  • ભાવનગર (Bhavnagar) ના ઘોઘા (Ghogha) ના વાળુકડ ગામમાં યુવાનની નિર્મમ હત્યા
  • શનિવારે મોડી રાત્રે રવિ રબારી (Ravi Rabari) નામના યુવકની કરાઈ હત્યા
  • જૂની અદાવતમાં યુવક પર છરીના જીવલેણ ઘા ઝીંકાયા
  • હત્યાની જાણ થતાં ASP અને DySP સહિત પોલીસ કાફલો દોડ્યો
  • યુવાનની હત્યાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Bhavnagar: ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઘોઘા (Ghogha) તાલુકાના વાળુકડ ગામમાં એક યુવાનની નિર્મમ હત્યા (Murder) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે વાળુકડ ગામના રહેવાસી રવિ રબારી (Ravi Rabari) પર છરીના તીક્ષ્ણ ઘ મારીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક માહિતીઅનુસાર, આ હત્યા પાછળ જૂની અદાવત) કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×