Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Terror Attack : ઈજાગ્રસ્ત પર્યટક વિનુભાઈ માદરેવતન ભાવનગર પરત ફર્યા, માન્યો સરકારનો આભાર

Pahalgam Terror Attack માં ભાવનગરના વિનુભાઈ ડાભી (Vinubhai Dabhi) ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ આજે ભાવનગર તેમના નિવાસસ્થાને પરત ફર્યા છે. તેમણે સરકારનો આભાર માન્યો છે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   ઈજાગ્રસ્ત પર્યટક વિનુભાઈ માદરેવતન ભાવનગર પરત ફર્યા  માન્યો સરકારનો આભાર
Advertisement
  • Pahalgam Terror Attack ઈજાગ્રસ્ત પર્યટક ભાવનગર પરત ફર્યા
  • Vinubhai ને જમણા હાથે ગોળી વાગી અને ડાબે ખભે ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી
  • ઈજાગ્રસ્ત Vinubhai Dabhi ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે
  • ભાવનગર MP Nimuben Bambhaniya અને સરકારનો માન્યો આભાર

Pahalgam Terror Attack : આખી માનવતાને ઝકઝોળી કાઢનાર Pahalgam Terror Attack માં ભાવનગરના વિનુભાઈ ડાભી (Vinubhai Dabhi) ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિનુભાઈ માદરેવતન ભાવનગર તેમના નિવાસસ્થાને પરત ફર્યા છે. વિનુભાઈએ Gujarat First ને સમગ્ર આપવીતી જણાવી અને સાંસદ નિમુબેન બાંભણીયા (MP Nimuben Bambhaniya) તથા સરકારનો આભાર માન્યો છે. ઈજાગ્રસ્ત વિનુભાઈ ઘરે પહોંચતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Tags :
Advertisement

.

×