Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Palitana: ડુંગરપુરમાં મધરાતે ઘૂસ્યો સિંહ! બજારમાં વનરાજની લટારનો વીડિયો વાયરલ

Dungarpur Village Lion: ભાવનગરના પાલીતાણા (Palitana) ના ડુંગરપુર ગામે મધરાતે સિંહ આવી ચડતા બજારમાં લટાર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક યુવકે આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા છે. ઉનાળાની ગરમીમાં ઘરની બહાર ખુલ્લામાં સૂતા લોકો અને માલધારીઓમાં વનરાજના પગલે ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
palitana  ડુંગરપુરમાં મધરાતે ઘૂસ્યો સિંહ  બજારમાં વનરાજની લટારનો વીડિયો વાયરલ
Advertisement

Palitana Lion Viral Video: સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ પાલીતાણા (Palitana) પંથકમાંથી વન્યજીવો માનવ વસવાટ તરફ આવી ચડ્યા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલીતાણાના ડુંગરપુર (Dungarpur) ગામે મોડી રાત્રે એક સિંહ (Lion) ગામની મુખ્ય બજારમાં લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ડુંગરપુર સહિત આસપાસના સમગ્ર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×