Bhavnagar News: સિંહણના જડબામાંથી કેવી રીતે બચ્યો માલધારી? રૂંવાડા ઉભા કરી દે તેવો Live video આવ્યો સામે
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિતાણાના ગરાજીયા ગામે સીમ વિસ્તારમાં આવેલા માલધારીના ઘર પર સિંહણે ત્રાટકીને કાળુભાઈ બોઘાભાઈ ગમારા નામના માલધારી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાળુભાઈને તાત્કાલિક સારવાર અર્થે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Advertisement