Bhavnagar News: સરકારી જમીન પરના દબાણ અંગે રજૂઆત કરવી ભારે પડી, ફરિયાદી પરિવાર પર ધોકા-પાઇપ વડે હુમલો
Bhavnagar News: ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં સરકારી જમીન પરના દબાણ મુદ્દે તંત્રને રજૂઆત કરનાર પરિવારને મોંઘી પડી છે. જમીન પરના ગેરકાયદેસર કબ્જા અંગે કરેલી રજૂઆતની અદાવત રાખી ગત મોડી રાત્રે એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
Advertisement