Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM મોદી Bhavnagar ની મુલાકાતે! જાણો તેમનો આજનો વિગતવાર કાર્યક્રમ

Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
pm મોદી bhavnagar ની મુલાકાતે  જાણો તેમનો આજનો વિગતવાર કાર્યક્રમ
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Bhavnagar ની મુલાકાતે
  • મહિલા કોલેજ સર્કલ થી સભા સ્થળ સુધી રોડશો યોજાશે
  • PM મોદી ભાવનગરને આપશે વિકાસની ભેટ
  • CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહેશે હાજર
  • 200 કરોડથી વધુના કામોના PM કરશે MOU
  • સાગરમાલા પ્રોજેક્ટ, CNG ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ

Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમની આ મુલાકાત માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર ભાવનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વડાપ્રધાનનો કાર્યક્રમ સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર આગમનથી શરૂ થઈ લોથલ જવા સુધીનો રહેશે.

Tags :
Advertisement

.

×