Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Visit Gujarat : ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃજીવંત કરી

રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કરતાં વડાપ્રધાન
pm visit gujarat   ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃજીવંત કરી
Advertisement
  • PM Visit Gujarat : રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કરતાં વડાપ્રધાન
  • ”ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનું દ્વાર ખોલવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
    - સો દુ:ખોની એક જ દવા તે આત્મનિર્ભર ભારત: બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સાચો શત્રુ
    - વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારત થી પસાર થાય છે
    - ભારતની સામુદ્રિક વિરાસત-ધરોહર ને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે
    - સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે
    - ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે
  •  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
    - બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વડાપ્રધાનશ્રીએ ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃજીવંત કરી
    - અભિનવ પોર્ટ અને શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વપૂર્ણ યોજનાઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું
    - વડાપ્રધાનશ્રીની દૂરંદેશીતાના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલું રિન્યૂએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યૂએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તર્યું
  • ભારતના મરિન સેક્ટર-Marine sector માટે ભાવનગર ખાતેનો આજનો કાર્યક્રમ ઐતિહાસિક – કેન્દ્રિય શિપિંગ મંત્રી  સર્બાનંદ સોનોવાલ

Tags :
Advertisement

.

×