Bhavnagar politics News: 2027 માં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી લડશે ચૂંટણી, કોળી સમાજ આગેવાન પ્રવીણ કોળીમું મોટુ નિવેદન
Bhavnagar politics News: ગુજરાતના રાજકારણમાં વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક નિવેદન આપીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે.
Advertisement
Bhavnagar politics News: ગુજરાતના રાજકારણમાં વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક નિવેદન આપીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે. પ્રવીણભાઈએ 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોળી સમાજે મન બનાવી લીધું છે કે આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચોક્કસપણે ચૂંટણી લડશે.

