Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rotary District 3060 Award Ceremony : રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં મળ્યા અનેક પ્રતિષ્ઠિત સન્માનો

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં તા. 28 જૂનના રોજ વડોદરા ખાતે યોજાયેલા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન અમરદીપ સિંહ બુનેટના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ સમારંભમાં વર્ષભરની શ્રેષ્ઠ સેવાકીય કામગીરી બદલ ક્લબને સન્માનિત કરવામાં આવી.
rotary district 3060 award ceremony   રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં મળ્યા અનેક પ્રતિષ્ઠિત સન્માનો
Advertisement

Bhavnagar : રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં તા. 28 જૂનના રોજ વડોદરા ખાતે યોજાયેલા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન અમરદીપ સિંહ બુનેટના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ સમારંભમાં વર્ષભરની શ્રેષ્ઠ સેવાકીય કામગીરી બદલ ક્લબને સન્માનિત કરવામાં આવી.

Tags :
Advertisement

.

×