Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : સિહોરમાં કારનો ચાલક બેકાબુ, આઠથી વધુ લોકોને અડફેટે લેતા રોડ પર મચી દોડધામ

Bhavnagar ના સિહોરમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં ફુલ સ્પીડમાં આવી રહેલા કારના ચાલકે રોડ પર ઉભા રહેલા લોકોને ઉડાવ્યા હતા અને દોડધામ મચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાની સાથે લોકોએ કારના ચાલકને ઝડપ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે, અકસ્માત ખૂબ ગંભીર હતો અને લોકોને ઈજા પહોંચી છે.
bhavnagar   સિહોરમાં કારનો ચાલક બેકાબુ  આઠથી વધુ લોકોને અડફેટે લેતા રોડ પર મચી દોડધામ
Advertisement
  • Bhavnagar ના સિહોરમાં કારનો ચાલક નબીરો!
  • અકસ્માતના ગંભીર સીસીટીવી આવ્યા સામે
  • પાર્ક કરેલા વાહનોને પહોંચ્યું નુકસાન
  • ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડયા
  • ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટયા

Bhavnagar : સિહોરમાં (SIHOR) ગંભીર અકસ્માત (accident) સર્જાયો છે જેમાં કારના (car) ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જયો છે. તો આ ઘટનામાં આઠથી વધારે લોકો ઈજા થતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે, તો આ ઘટનામાં ઈજાગ્રસ્તોની તબિયત હાલ સુધારા પર છે અને લોકોએ પોલીસને જાણ કરી છે. પોલીસ આ મામલે ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.

ભાવનગરના સિહોરમાં ગંભીર અકસ્માત

ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલક અચાનક બેકાબુ બનતા રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને 108 ની મદદથી હેઠળ ખસેડાયા છે. પોલીસ તપાસ કરી રહી છે કે કારના ચાલકે દારૂનોનશો કર્યો છે કે નહી.

Advertisement

bhavnagar accident gujarat first

Advertisement

Bhavnagar : ગઈકાલે યાત્રાળુઓથી ભરેલી બસ પલટી જતા 2ના મોત થયા

ભાવનગરથી સોમનાથ દ્વારકા જતી શ્રદ્ધાળુઓની ખાનગી બસ રોઝડાને બચાવવા જતા માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક પલટી ખાઈ ગઈ હતી. જેમાં 2 શ્રદ્ધાળુનાં મોત થયા હતા. જ્યારે 40થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે મૃતકોના પરિવારજનો અને સાથી મુસાફરોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો : Bhavnagar : રાજુલાથી મતદાન કરવા આવેલા યુવકની અંગત અદાવતમાં હત્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Tags :
Advertisement

.

×