Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Thakkar Hospital Controversy : ખંભાળિયાની હોસ્પિટલમાં માતા-બાળકના મોત મામલે તાલુકા હેલ્થ ઓફિસરને સોંપાઈ તપાસ

Thakkar Hospital Controversy : જામ ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન માતા અને નવજાતના શંકાસ્પદ મોતના પગલે મામલો ગરમાયો છે. પરિવારે હોસ્પિટલમાં એક્સપાયરી દવાઓ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ સોંપી પોસ્ટમોર્ટમ રિપોર્ટ...
thakkar hospital controversy   ખંભાળિયાની હોસ્પિટલમાં માતા બાળકના મોત મામલે તાલુકા હેલ્થ ઓફિસરને સોંપાઈ તપાસ
Advertisement

Thakkar Hospital Controversy : જામ ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન માતા અને નવજાતના શંકાસ્પદ મોતના પગલે મામલો ગરમાયો છે. પરિવારે હોસ્પિટલમાં એક્સપાયરી દવાઓ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ સોંપી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીના આધારે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે.

Tags :
Advertisement

.

×