Bhavnagar News: ગારીયાધારમાં 24.59 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના ભરેલી બેગ સેરવી લેનાર રિક્ષાચાલક ઝડપાયો
Bhavnagar News: ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં ચોરીની એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગત 28 ઓગસ્ટ 2026 ના રોજ અંદાજે રૂ. 24,59,730 રૂપિયાની મત્તાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપી રિક્ષાચાલકને જેફમાં ધકેલી દીધો છે.
Advertisement