Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Banka News : બિહારમાં ફરી જંગલરાજ? જમુઈ-સમસ્તીપુર બાદ હવે બાંકાના મંદાર પર્વત પર છોકરી સાથે અભદ્ર વર્તનનો વીડિયો વાયરલ

Banka News : બિહારના બાંકા જિલ્લામાં આવેલા મંદાર પર્વત પર યુવતી સાથે અભદ્રતા, ધમકી અને મારપીટનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનામાં 3થી 4 યુવકો યુવતી અને તેના સાથીઓ સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે. બાંકા પોલીસે કેસ નોંધી 6થી 7 અજાણ્યા યુવકોની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
banka news   બિહારમાં ફરી જંગલરાજ  જમુઈ સમસ્તીપુર બાદ હવે બાંકાના મંદાર પર્વત પર છોકરી સાથે અભદ્ર વર્તનનો વીડિયો વાયરલ
Advertisement

Banka News : બિહારમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા (Women Safety)ને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે. જમુઈ અને સમસ્તીપુરમાં યુવતીઓ સાથે જાહેરમાં ગેરવર્તનના બનાવો બાદ હવે બાંકા જિલ્લાના જાણીતા ધાર્મિક અને પ્રવાસન સ્થળ મંદાર પર્વત (Mandar Hill) પરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક યુવકો એક યુવતી અને તેની સાથે રહેલા લોકો સાથે અભદ્ર વર્તન, ગાળો અને મારપીટ કરતા જોવા મળે છે.

Tags :
Advertisement

.

×