Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bankipur By Election Result : 30 વર્ષ બાદ ભાજપનો ગઢ ધરાશાયી! બાંકીપુરમાં પ્રશાંત કિશોરનો ઐતિહાસિક વિજય

Bankipur By Election Result : બિહારની બાંકીપુર પેટાચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જ્યો છે. 3 દાયકાથી ભાજપનો ગઢ રહેલી બેઠક પર જન સુરાજના પ્રશાંત કિશોરે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપના ટોચના નેતાઓના જોરદાર પ્રચાર છતાં હાર થતાં હવે તેના પાછળના રાજકીય, સામાજિક અને ચૂંટણીલક્ષી કારણોની ચર્ચા તેજ બની છે.
bankipur by election result   30 વર્ષ બાદ ભાજપનો ગઢ ધરાશાયી  બાંકીપુરમાં પ્રશાંત કિશોરનો ઐતિહાસિક વિજય
Advertisement

Bankipur By Election Result : બિહાર (Bihar)ની બાંકીપુર (Bankipur) પેટાચૂંટણી (By-election)ના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે. લગભગ 3 દાયકાથી ભાજપ (BJP)નો ગઢ ગણાતી બાંકીપુર બેઠક પર પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જન સુરાજ (Jan Suraaj)ના નેતા પ્રશાંત કિશોર (Prashant Kishor)એ પોતાના પ્રથમ ચૂંટણી જંગમાં ભાજપના ગઢમાં જ જીત મેળવીને મોટો રાજકીય સંદેશ આપ્યો છે. આ પરિણામનો પડઘો માત્ર પટના (Patna) જ નહીં પરંતુ દિલ્હી (Delhi) સુધી સંભળાયો છે.

Tags :
Advertisement

.

×