Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bihar Love Story : 6 મહિનાનો પ્રેમ, અને પછી કરી દીધા લગ્ન; કિન્નર યુવતીને બનાવી પત્ની

Bihar Love Story : બિહારના બેગુસરાયમાં પ્રેમ અને સ્વીકારની એક અનોખી કહાની સામે આવી છે, જ્યાં એક યુવકે કિન્નર યુવતી સાથે લગ્ન કરીને સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓને પડકાર ફેંક્યો છે. પરિવાર અને સમાજના વિરોધ છતાં બંનેએ પોતાના પ્રેમ પર વિશ્વાસ રાખ્યો. આખરે તેમના પ્રેમ, ધીરજ અને સમર્પણની જીત થઈ અને બંને પરિવારોની સંમતિથી ધામધૂમથી લગ્ન સંપન્ન થયા.
bihar love story   6 મહિનાનો પ્રેમ  અને પછી કરી દીધા લગ્ન  કિન્નર યુવતીને બનાવી પત્ની
Advertisement

Bihar Love Story : "જોડીઓ ઉપરવાળો બનાવીને મોકલે છે" - આ કહેવત આપણે સૌએ અનેકવાર સાંભળી છે, પરંતુ બિહારના બેગુસરાય જિલ્લામાં આ કહેવત સાચા અર્થમાં ચરિતાર્થ થઈ છે. પ્રેમ કોઈ જાતિ, ધર્મ કે લિંગના બંધનોમાં બંધાતો નથી. બેગુસરાયના એક સરકારી શિક્ષકના દીકરાએ એક કિન્નર (ટ્રાન્સજેન્ડર) યુવતી સાથે લગ્ન કરીને સમાજ સમક્ષ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ માત્ર એક રોમેન્ટિક પ્રેમકથા નથી, પરંતુ સમાજનાં રૂઢિચુસ્ત વિચારો અને ભેદભાવ સામેનો એક મજબૂત અવાજ પણ છે.

Tags :
Advertisement

.

×