Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamui Viral Video Case : મુખ્ય આરોપી નંદન યાદવનું એન્કાઉન્ટર, ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ

Jamui Viral Video Case : બિહારના જમુઈ વાયરલ વીડિયો કેસમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ફરાર મુખ્ય આરોપી નંદન યાદવ સાથે પોલીસ અથડામણમાં તેના પગમાં ગોળી વાગી હોવાનું જણાવાયું છે, જ્યારે બીજા આરોપી હરે રામના પગમાં ફ્રેક્ચર થયું છે. બંનેને જમુઈ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
jamui viral video case   મુખ્ય આરોપી નંદન યાદવનું એન્કાઉન્ટર  ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ
Advertisement

Jamui Viral Video Case : બિહારના જમુઈમાં સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિની સાથે થયેલા દુર્વ્યવહારના વાયરલ વીડિયો કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કેસમાં ફરાર મુખ્ય આરોપી નંદન યાદવ (Nandan Yadav) સાથે પોલીસની અથડામણ (Encounter) થઈ હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન નંદન યાદવના પગમાં ગોળી વાગી હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે બીજા આરોપી હરે રામ (Hare Ram)ના પગમાં ફ્રેક્ચર થયું હોવાની માહિતી છે.

Tags :
Advertisement

.

×