Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Khan Sir Coaching Fire : ખાન સરના કોચિંગ સેન્ટરમાં આગ, ધુમાડાના ગોટેગોટા ઉડતા વિદ્યાર્થીઓમાં મચી નાસભાગ

Khan Sir Coaching Fire : બિહારની રાજધાની પટનામાં આવેલા પ્રખ્યાત ખાન ગ્લોબલ સ્ટડીઝ કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
khan sir coaching fire   ખાન સરના કોચિંગ સેન્ટરમાં આગ  ધુમાડાના ગોટેગોટા ઉડતા વિદ્યાર્થીઓમાં મચી નાસભાગ
Advertisement

Khan Sir Coaching Fire : તાજેતરના દિવસોમાં દેશના વિવિધ શહેરોમાં આગ લાગવાની (અગ્નિકાંડની) ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેક દિલ્હીની કોઈ આલીશાન હોટલ ભસ્મીભૂત થઈ જાય છે, તો ક્યારેક લખનઉના કોઈ કોચિંગ સેન્ટરમાં આગ ભભૂકી ઊઠે છે. આ ઘટનાઓની વણથંભી વણઝાર વચ્ચે હવે બિહારની રાજધાની પટનામાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પટનાના પ્રખ્યાત 'ખાન સર' ના કોચિંગ સેન્ટર (ખાન ગ્લોબલ સ્ટડીઝ) માં ગુરુવારે (25 જૂન, 2026) સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Tags :
Advertisement

.

×