Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Patna Flood News : જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી! પટનામાં ગંગા રૌદ્ર સ્વરૂપે, આખું ટ્રેક્ટર યાર્ડ ગરકાવ; જુઓ ચોંકાવનારા દ્રશ્યો

Patna Flood News : બિહારની રાજધાની પટના (Patna)માં ગંગા નદીનું જળસ્તર (Water Level) સતત વધતાં પૂર (Flood)ની સ્થિતિ ગંભીર બની છે. દીદારગંજ વિસ્તારમાં ગંગાનું પાણી ટ્રેક્ટર યાર્ડ (Tractor Yard)માં ઘૂસી જતાં સૈંકડો ટ્રેક્ટર અને ફાર્મ મશીનરી પાણીમાં ડૂબી ગઈ છે. ગાંધી ઘાટ પર ગંગાએ 2016નો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે બિહારના 11 જિલ્લાઓમાં લાખો લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
patna flood news   જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી  પટનામાં ગંગા રૌદ્ર સ્વરૂપે  આખું ટ્રેક્ટર યાર્ડ ગરકાવ  જુઓ ચોંકાવનારા દ્રશ્યો
Advertisement

Patna Flood News : બિહારની રાજધાની પટના (Patna)માં ગંગા નદીનું જળસ્તર (Water Level) સતત વધી રહ્યું છે. તેના કારણે નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો (Low-Lying Areas)માં પૂર (Flood)ની સ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. દીદારગંજ ચેક પોસ્ટ (Didarganj Check Post) નજીક આવેલા એક ટ્રેક્ટર યાર્ડમાં (Tractor Yard) ગંગાનું પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. સામે આવેલા વીડિયોમાં યાર્ડમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે.

Tags :
Advertisement

.

×