Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patna Viral Video : પટનાની ઝૂંપડીઓમાં લાગ્યા ડબલ AC, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો!

Patna Viral Video : બિહારના પટનાની ઝૂંપડપટ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. ટ્રેનમાંથી શૂટ થયેલા આ વીડિયોમાં સામાન્ય ઝૂંપડીઓની બહાર લાગેલા એર કંડિશનર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કરોડો વ્યૂઝ મેળવનારા આ વીડિયોએ ગરીબી, વીજળી ચોરી અને દહેજ જેવા મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.
patna viral video   પટનાની ઝૂંપડીઓમાં લાગ્યા ડબલ ac  વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
Advertisement

Patna Viral Video : આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર બિહારનો એક અનોખો વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ ઝૂંપડપટ્ટીની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણા મગજમાં ફાટેલા તિરપાલ, વાંસની લાકડીઓ, ગંદકી અને અસહ્ય ગરમીથી પરેશાન લોકોના ચિત્રો સામે આવે છે. પરંતુ વાયરલ (Viral) થયેલા આ વીડિયોએ લોકોની વિચારસરણીને સંપૂર્ણપણે હચમચાવી દીધી છે. પટનાની ઝૂંપડપટ્ટીઓનો આ અદ્ભુત નજારો જોઈને લોકો દંગ રહી ગયા છે અને કહી રહ્યા છે કે, "આ વીડિયો તેમને મોકલો જેઓ કહે છે કે બિહાર એક ગરીબ રાજ્ય છે."

Tags :
Advertisement

.

×