Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Botad: શું ઢસાને મળશે તાલુકાનો દરજ્જો? ગઢડાના ધારાસભ્યએ કલેક્ટરને લખ્યો ભલામણ પત્ર

બોટાદ જિલ્લાના ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ ઢસા ગામને નવો તાલુકો બનાવવા માટે જિલ્લા કલેક્ટરને ભલામણ પત્ર પાઠવ્યો છે. ઢસા તેની ઔદ્યોગિક ક્ષમતા, નેશનલ હાઈવે પરની સ્થિતિ અને આસપાસના ૩૦ ગામો માટે વેપારી કેન્દ્ર તરીકેની વિશેષતા ધરાવે છે. આ દરજ્જો મળવાથી વહીવટી કામગીરી સરળ બનશે અને સ્થાનિક નાગરિકોની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે, જે સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ આપશે.
botad  શું ઢસાને મળશે તાલુકાનો દરજ્જો  ગઢડાના ધારાસભ્યએ કલેક્ટરને લખ્યો ભલામણ પત્ર
Advertisement

Dhasa taluka Demand: બોટાદ જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ ઢસા ગામને નવો તાલુકો બનાવવા માટે બોટાદ જિલ્લા કલેક્ટરને એક સત્તાવાર ભલામણ પત્ર લખ્યો છે. આ માગણીથી સ્થાનિક સ્તરે વિકાસની નવી આશાઓ જન્મી છે. હાલમાં ઢસા ગામ ગઢડા તાલુકા (Gadhada Taluka) હેઠળ આવે છે. જોકે, ભૌગોલિક અને વહીવટી દ્રષ્ટિએ આ ગામ તાલુકાના કેન્દ્રબિંદુ તરીકે વિકસી શકે તેમ હોવાથી તેને સ્વતંત્ર તાલુકાનો દરજ્જો આપવાની માગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×