Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Botad Koli Samaj News : કોળી યુવક પાસેથી ₹1 કરોડ પડાવ્યાનો આરોપ, સર્કિટ હાઉસમાં મોટી બેઠક!

બોટાદમાં કોળી યુવક પાસેથી કથિત રીતે ₹1 કરોડનો તોડ કરાયાનો મામલો ચર્ચામાં આવ્યો છે. ન્યાયની માંગણી સાથે બોટાદ સર્કિટ હાઉસમાં આજે બપોરે 4 વાગ્યે સમાજની બેઠક મળશે. ભુપત ડાભીએ આંદોલનની ચીમકી આપી છે, જ્યારે એસપી ધર્મેન્દ્ર શર્માએ ટેલિફોન પર તપાસનું કહી કેમેરા સામે બોલવાનું ટાળ્યું છે.
botad koli samaj news   કોળી યુવક પાસેથી ₹1 કરોડ પડાવ્યાનો આરોપ  સર્કિટ હાઉસમાં મોટી બેઠક
Advertisement

Botad Koli Samaj News : બોટાદ જિલ્લામાં એક કોળી યુવક સાથે પોલીસ તંત્ર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા ₹1 કરોડના તોડકાંડને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ ચકચારી કેસમાં પીડિત યુવકને ન્યાય અપાવવા માટે આજે બપોરે 4 કલાકે બોટાદ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના તમામ અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી લડતની રણનીતિ ઘડવામાં આવશે.

Tags :
Advertisement

.

×