Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Abu Road Accident News : આબુરોડ સ્ટેશન ચોક પર R15 બાઇક અને બલેનો કાર વચ્ચે જોરદાર ટક્કર,જૂઓ CCTV

આબુરોડ રેલવે સ્ટેશન ચોક ખાતે R15 બાઇક અને બલેનો કાર વચ્ચે ભયાનક અકસ્માત થ ચર્ચામાં છે. પૂરપાટ ઝડપે આવતી બાઇક કાર સાથે અથડાતાં યુવક કાર પરથી ઉછળીને પાછળ પડ્યો હતો. કારમાં સવાર મુસાફરો ગુજરાતના પાટણના અને બાઇકસવાર આબુરોડના સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
abu road accident news   આબુરોડ સ્ટેશન ચોક પર r15 બાઇક અને બલેનો કાર વચ્ચે જોરદાર ટક્કર જૂઓ cctv
Advertisement

Abu Road Accident News : રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસન ધામ નજીક સ્થિત આબુરોડ રેલવે સ્ટેશન ચોક પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે.   સત્તાવાર સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, અતિ તેજ ગતિએ આવી રહેલી R15 બાઇક અને ગુજરાતના પાટણ જિલ્લાના પ્રવાસીઓની બલેનો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકસવાર કાર પરથી ઉછળીને પાછળ જઈ પડ્યો હતો.

Tags :
Advertisement

.

×