Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Airpot નજીક 75 લાખના સોનાની થઈ લૂંટ, શખ્સોએ ફરિયાદીનું અપહરણ કરી માર માર્યો

Ahmedabad Airpot નજીક લૂંટની ઘટના બની છે અને વહેલી સવારે આ લૂંટની ઘટના બની હોવાની વાત સામે આવી છે. એરપોર્ટ તરફ અંદર જવાના રસ્તે શખ્સોએ ફરિયાદીને આંતરી લૂંટ ચલાવી હતી, દુબઈથી જે 75 લાખનું સોનું લાવવામાં આવ્યું હતુ તેની લૂંટ કરવામાં આવી છે.
ahmedabad airpot નજીક 75 લાખના સોનાની થઈ લૂંટ  શખ્સોએ ફરિયાદીનું અપહરણ કરી માર માર્યો
Advertisement

Ahmedabad Airpot રોડ પર સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. એરપોર્ટ તરફ અંદર જવાના રસ્તા પર સવારે 7 કલાકે બની હતી લૂંટની ઘટના બની હતી, ફરિયાદી ઉત્તરપ્રદેશના છે.

Tags :
Advertisement

.

×