Ahmedabad News: અમદાવાદમાં બ્લડ પ્લાઝમા ભેળસેળનું કૌભાંડ, 4 આરોપીઓ ઝડપાયા
Ahmedabad Blood Plasma Scam: અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ચેડા કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એન્ટી-કેન્સર દવાઓ અને સારવારમાં વપરાતા બ્લડ પ્લાઝમામાં ભેળસેળ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
Advertisement