Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ચાંદલોડિયા ગરનાળામાં હજુ પણ પાણીનો ભરાવો, કોર્પોરેશન જાણે છે તેમ છત્તા કામગીરીમાં ઉદાસીનતા!

Ahmedabad : ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે અને ચાંદલોડિયા B રેલવે સ્ટેશન પાસેનું ગરનાળુ હજુ પાણીમાં ગરકાવ છે. ગરનાળામાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થયો છે અને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે.
ahmedabad   ચાંદલોડિયા ગરનાળામાં હજુ પણ પાણીનો ભરાવો  કોર્પોરેશન જાણે છે તેમ છત્તા કામગીરીમાં ઉદાસીનતા
Advertisement

Ahmedabad : ગરનાળામાં પાણી ભરાવવાના કારણે સ્થાનિકોને 1 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે, ચાંદલોડિયાના આ ગરનાળામાં દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યા રહે છે. અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ચાંદલોડિયા વિસ્તારના રહીશો માટે સમસ્યા હજુ પણ યથાવત છે. ચાંદલોડિયા (B) રેલવે સ્ટેશન પાસે આવેલું ગરનાળું (અંડરપાસ) હજુ પણ પાણીમાં ગરકાવ છે.

Advertisement

.

×