Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સ્માર્ટ બનશે અમદાવાદના નેતાઓ: ₹1.17 લાખની સહાયથી ખરીદાશે લેપટોપ-ગેજેટ્સ, કમિટીમાં પ્રસ્તાવ

Ahmedabad Corporators: અમદાવાદના નવનિયુક્ત કોર્પોરેટરોને લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ માટે ₹1.17 લાખની સહાય આપવાનો પ્રસ્તાવ કમિટીમાં લવાયો છે. આ ઉપરાંત, કોર્પોરેટરોના મોબાઈલ ભથ્થામાં 41 ટકાનો વધારો કરીને ₹12 હજારથી ₹17 હજાર કરવાની દરખાસ્ત છે. કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સ્માર્ટ બનશે અમદાવાદના નેતાઓ  ₹1 17 લાખની સહાયથી ખરીદાશે લેપટોપ ગેજેટ્સ  કમિટીમાં પ્રસ્તાવ
Advertisement

Ahmedabad Corporators: ગુજરાત (Gujarat) ના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ (Ahmedabad) શહેરના નવનિયુક્ત કોર્પોરેટરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation - AMC) ના જનપ્રતિનિધિઓને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના નવનિયુક્ત કોર્પોરેટરોને આધુનિક લેપટોપ અને પ્રિન્ટર ખરીદવા માટે ખાસ આર્થિક સહાય આપવામાં આવશે. આ માટે કોર્પોરેટરોને રૂપિયા 1.17 લાખની સહાય આપવાનો એક મહત્વનો પ્રસ્તાવ મ્યુનિસિપલ રોડ કમિટી સમક્ષ મંજૂરી માટે લાવવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×