Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Court Incident: ચુકાદા પહેલા પોક્સોના 2 આરોપી ફરાર, કોર્ટમાં મચી અફરાતફરી

અમદાવાદ સેશન્સ કોર્ટમાં ન્યાય પ્રક્રિયા વચ્ચે બનેલી એક ઘટનાએ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ચુકાદો સાંભળવાને બદલે પોક્સો કેસના બે આરોપીઓ પોલીસને છેતરીને ભાગી નીકળ્યા છે. એક નાનકડું બહાનું અને કોર્ટ પરિસરની સુરક્ષામાં ખામીનો લાભ લઈને બંને આરોપીઓ કઈ રીતે અદ્રશ્ય થઈ ગયા?
ahmedabad court incident  ચુકાદા પહેલા પોક્સોના 2 આરોપી ફરાર  કોર્ટમાં મચી અફરાતફરી
Advertisement

Ahmedabad Court Incident: અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (Ahmedabad Court) પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. પોક્સો (POCSO) કેસના બે દોષિતો ન્યાયાધીશ દ્વારા ચુકાદો આપવામાં આવનાર હતો તે પહેલા જ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×