Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Terrorist Arrest: ગુજરાતમાં આતંકી ષડયંત્ર નાકામ, જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ પાલનપુર અને સિદ્ધપુરથી ઝડપાયા

Ahmedabad Terrorist Arrest: ગુજરાત (Gujarat) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 8 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસમાંથી ઝડપાયેલા આ આરોપીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. તપાસ એજન્સીઓ દ્વારા હાલ તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ahmedabad terrorist arrest  ગુજરાતમાં આતંકી ષડયંત્ર નાકામ  જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓ પાલનપુર અને સિદ્ધપુરથી ઝડપાયા
Advertisement

Ahmedabad Terrorist Arrest: ગુજરાત (Gujarat) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ (Security Agencies) ના જણાવ્યા અનુસાર, આ ધરપકડ કરાયેલા આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ વતી સક્રિયપણે કામ કરી રહ્યા હતા.

Tags :
Advertisement

.

×