Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Crime Branch ની ટીમ પર હુમલો કરનાર કલીમ ભૈયાની ક્રાઈમ કુંડળી વાંચો, આટલા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના

Ahmedabad Crime Branch : અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ઘટના ગઈકાલે સાંજે બની હતી. પોલીસ પકડથી બચવા માટે આરોપીએ JCPને હાથના ભાગે છરી મારી હતી, જેના વળતા પ્રહારમાં JCPએ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી હતી.
ahmedabad crime branch ની ટીમ પર હુમલો કરનાર કલીમ ભૈયાની ક્રાઈમ કુંડળી વાંચો  આટલા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના
Advertisement

Ahmedabad Crime Branch : આરોપી કલીમ ભૈયા કે જે એક રીઢો ગુનેગાર છે અને અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે. આરોપી સાથે અન્ય સહ આરોપીઓ છે તે પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Tags :
Advertisement

.

×