Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ના ત્રાગડમાં આવેલ શિક્ષાપત્રી રેસીડેન્સીના બેઝમેન્ટમાં ઘૂસ્યા પાણી, AMC અને GMC ની હદને લઈ પિસાઈ રહી છે જનતા!

Ahmedabad શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો અને ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે વરસાદ રોકાઈ ગયો પણ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં, વરસાદ બંધ થયાના 5 કલાક બાદ પણ સમસ્યા યથાવત છે અને 5 કલાક બાદ પણ રોડ પર 3 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે.
ahmedabad ના ત્રાગડમાં આવેલ શિક્ષાપત્રી રેસીડેન્સીના બેઝમેન્ટમાં ઘૂસ્યા પાણી  amc અને gmc ની હદને લઈ પિસાઈ રહી છે જનતા
Advertisement

Ahmedabad : રોડ પર પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે સાથે સાથે એક કાર પણ ખાડામાં ફસાઈ છે, સ્થાનિકોમાં તંત્રની કામગીરી લઈને આક્રોશ જોવા મળ્યો છે અને પાણી ભરવાના કારણે રોજિંદા કામગીરી લઈ સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. AMC અને GMCના મતભેદના કારણે સ્થાનિક થઈ રહ્યા છે પરેશાન.

Tags :
Advertisement

.

×