Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Factory Blast Case : ફાયર વિભાગે ગ્યાસપુરમાં આવેલી ફટાકડાની 'જોય એન્ડ એન્જોય' ફેક્ટરી કરી સીલ, મોતનો ખેલ હવે નહીં ચાલે

Ahmedabad Factory Blast Case : અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC), પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગ્યાસપુર ખાતે આવેલી "જોય એન્ડ એન્જોય વર્ક્સ" નામની ફેક્ટરીને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
ahmedabad factory blast case   ફાયર વિભાગે ગ્યાસપુરમાં આવેલી ફટાકડાની  જોય એન્ડ એન્જોય  ફેક્ટરી કરી સીલ  મોતનો ખેલ હવે નહીં ચાલે
Advertisement

Ahmedabad Factory Blast Case : રામોલ બ્લાસ્ટ બાદ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી પ્રશાસન માટે એક 'વેક-અપ કોલ' છે. ગ્યાસપુરની આ ફેક્ટરી સીલ કરીને તંત્રે દર્શાવ્યું છે કે જો કડક તપાસ કરવામાં આવે તો ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી શકાય તેમ છે.

Tags :
Advertisement

.

×